Skip to main content
Settings Settings for Dark

વહીવટી પ્રશ્નો, મહેસૂલી બાબતો, અછતગ્રસ્ત સંદર્ભે ચર્ચા કરાઇ

Live TV

X
  • ગાંધીનગર ખાતે મહેસૂલી સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને કલેકટરની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ જીલ્લાના કલેકટરોએ રાજ્યના વહીવટી પ્રશ્નો, મહેસૂલી બાબતો અને અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરી સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ પ્રસંગે રાજ્યના અછતગ્રસ્ત તાલુકાઓમાં ઘાસ, પાણી અને રોજગારીની વ્યવસ્થાની સમિક્ષા પણ કરવામાં આવી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply