વિજલપોરમાં SSVB કંપની સંચાલકો વિરૂધ પોલીસ ફરિયાદ
Live TV
-
દક્ષિણ ગુજરાતના નવસારીમાં આવેલ વિજલપોર શહેરમાં SSVB લિમીટેડ નામક કંપનીના સંચાલકોએ ઉંચા વ્યાજની લાલચ આપીને વ્યાજ સાથે મુદ્દલ પણ ન આપતા પોલીસ ફરિયાદ થઇ હતી. સમગ્ર દક્ષિણ ગુજરાતના 11 હજાર રોકાણકારોએ પોતાની પરસેવાની 18 કરોડ જેટલી મૂડી રોકી હતી જેને સંચાલકો દ્વારા છેલ્લા 1 વર્ષથી વ્યાજ તો દૂર મુદ્દલ પણ ન ચૂંકવાતા પોલીસ ફરીયાદ થતા સંચાલકો પકડમાં આવી ગયા છે.
