Skip to main content
Settings Settings for Dark

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ-સૌરાષ્ટ્ર; જાન્યુઆરી, 2026માં રાજકોટ ખાતે યોજાશે

Live TV

X
  • ગુજરાતનો દરિયાકાંઠો ગ્લોબલ બ્લૂ ફ્લેગ બીચ અને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.

    રાજ્ય સરકાર દ્વારા ₹130 કરોડના દરિયાકાંઠા વિકાસ સાથે કચ્છ-સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો ખૂલી છે.દેવભૂમિ દ્વારકામાં આવેલો શિવરાજપુર બીચ બ્લૂ ફ્લેગ બીચનો દરજ્જો ધરાવે છે.આ બીચ ખાતે પ્રવાસીઓને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ સુવિધા, સલામતીના ઉચ્ચ ધોરણો અને આધુનિક સુવિધાઓની સાથે શ્રેષ્ઠ અનુભવ મળે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply