Skip to main content
Settings Settings for Dark

વિડિયો કોન્ફરંન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોજી રાજ્યમંત્રી મંડળની બેઠક 

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી

     

    મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરંન્સના માધ્યમથી રાજ્યમંત્રી મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ અન્વયે રાજ્યના ઉદ્યોગો , બાંધકામ અને આર્થિક ગતિવિધીઓમાં છુટછાટ આપવા માટેના માસ્ટર પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આવતીકાલે રાજ્ય સરકાર આ માસ્ટર પ્લાનની જાહેરાત કરશે. આ ઉપરાંત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે કોઇ જીલ્લા, તાલુકા, નગર કે ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જીલ્લા કલેકટરોને પ્રભારી મંત્રીઓના પરામર્શમાં રહીને માસ્ટર પ્લાન ઘડી તેનો અમલ કરવાની સ્પષ્ટ સુચનાઓ આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply