Skip to main content
Settings Settings for Dark

વિદ્યાનગરની ADIT કૉલેજના ઈ-બાઈક મોડેલને ઈનોવેશન કેટેગરીમાં મળ્યો દ્રિતીય ક્રમાંક

Live TV

X
  • રાષ્ટ્રીય સ્તરે ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ડિઝાઇન સ્પર્ધા 2022 ચેન્નાઈ ખાતે યોજાઈ હતી. જેમાં ભારતભરમાંથી 35 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં આણંદ સ્થિત વિદ્યાનગરની ADIT કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી ઈ-બાઈકને ઈનોવેશન કેટેગરીમાં દ્રિતીય ક્રમાંક મળ્યો  હતો. 

    સીવીએમ યુનિવર્સિટી સંચાલિત એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના છાત્રો દ્વારા સ્પર્ધાના નિયમો હેઠળ ઈલેક્ટ્રીક બાઇક બનાવાયું હતું. ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ કૉલેજ વિભાગના 10 વિદ્યાર્થીઓએ પ્રૉફેસરના માર્ગદર્શન હેઠળ ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું હતું. ADIT કોલેજના 10 વિદ્યાર્થીઓની ટીમનું પ્રતિનિધિત્વ આદિત્ય ઠક્કર દ્વારા કરાયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply