Skip to main content
Settings Settings for Dark

વિધાનસભામાં બજેટ સત્રનો બીજો દિવસઃ આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે

Live TV

X
  • ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રનો બીજો દિવસ છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. બજેટ પહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, બજેટ ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને આદિવાસીના હિતલક્ષી અને ગુજરાતના સર્વાંગી વિકાસને રજૂ કરનારુ હશે. 

    આ દરમિયાન વિધાનસભાના બજેટસત્ર માટે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી જેમાં ફરજિયાત હાજરી બાબતે વ્હિપ જાહેર કરવામાં આવ્યું હતું. આજરોજ વિધાનસભામાં અનુમતિ મળેલા વિધેયકો રજૂ કરાશે. કામકાજ સલાહકાર સમિતિના 13માં અહેવાલની રજૂઆત અને સસંદીય બાબતોના મંત્રીનો પ્રસ્તાવ તેમજ ખર્ચના પૂરક પત્રની રજૂઆત કરવામાં આવશે. ત્યાર બાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અંદાજપત્ર રજૂ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply