Skip to main content
Settings Settings for Dark

શહેરાના સરકારી અનાજ ગોડાઉનના જથ્થામાં મોટી ઘટ માટે જવાબદાર શખ્સો સામે પોલીસ કાર્યવાહી

Live TV

X
  • પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સરકારી અનાજ પુરવઠાના ગોડાઉનમાં અનાજના જથ્થામાં મોટી ઘટ મળી આવતા જવાબદાર શખ્સો સામે પોલીસ કાર્યવાહીની તજ વીજ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પુરવઠા મેનેજર અને શહેરા મામલતદારની ટીમે સ્ટોક અંગે શહેરા ના ગોડાઉનમાં આકસ્મિક તપાસ હાથ ધરતા આ ઘટ સામે આવી હતી. 50 કિલોગ્રામ ઘઉંના 13 હજાર 127 કટ્ટાઅને ચોખાના 1 હજાર 298 કટ્ટાના જથ્થાના, હાજર સ્ટોકમાં રુપિયા 1.64 કરોડની ઘટ હોવાનું તપાસ ટીમને જાણવા મળ્યું હતું. આ રિપોર્ટના અનુસંધાને ગોડાઉન મેનેજર લેબર કોન્ટ્રાક્ટર સહિત જવાબદાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply