Skip to main content
Settings Settings for Dark

બોટાદ જિલ્લામાં વરસાદથી પાકમાં થયેલ નુકશાનના વળતર પેટે જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય ચૂકવાઈ

Live TV

X
  • બોટાદ જિલ્લામાં ગત ખરીફ સીઝન સમયે થયેલા ભારે વરસાદના કારણે પાકમાં થયેલ નુકશાનના વળતર પેટે જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય ચૂકવવામાં આવી હતી. જિલ્લાના ૬૫ હજાર ૨૫ ખેડૂતોને કૃષિ સહાય પેટે રુપિયા ૧૦૨ .૭૦ કરોડની સહાય આપવામાં આવી હતી. બોટાદ, બરવાળા ,રાણપુર અને ગઢડા તાલુકાના ખેડૂતોને, કૃષિ રાહત પેકેજ અંતર્ગત કરેલી અરજી પેટે આ વળતર ચૂકવવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply