Skip to main content
Settings Settings for Dark

શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં વાસદ, તારાપુર, વટામણના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત

Live TV

X
  • મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતાં મુખ્ય રોડને સિક્સ લેનમાં તૈયાર કરાશે

    શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આણંદ ખાતે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતાં મુખ્ય રોડ, વાસદ, તારાપુર, વટામણનું ખાતમૂર્હુત કર્યું હતું. આ રોડ એક હજાર પ00 કરોડના ખર્ચે પુર્ણ થશે. આ રોડ સિક્સ લેન થતાં સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બનશે. આ રોડના ખાતમૂર્હુત પ્રસંગે સાંસદ જયદ્રથસિંહ પરમાર, ખંભાતના ધારાસભ્ય દિલીપ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા


     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply