Skip to main content
Settings Settings for Dark

સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો નોંધાયો

Live TV

X
  • 9 પૈસાના ઘટાડા સાથે પેટ્રોલનો ભાવ રૂ.78.20 થયો.

    તેલની કિંમતોમાં સતત ચોથા દિવસે પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે ચાર મુખ્ય મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 9 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. ભાવમાં ઘટાડો આવ્યા પછી પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ. 78.20 અને ડીઝલનો ભાવ રૂ. 69.11 થયો છે. જોકે ભાવમાં ઘટાડો થયા પછી પણ મુંબઈમાં પેટ્રોલના ભાવ સૌથી વધારે છે. અહીં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ. 86.01 અને ડીઝલનો ભાવ રૂ. 73.58 છે. આ પહેલાં 16 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 4 અને ડીઝલના ભાવમાં રૂ. 3.62નો વધારો થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply