સરકારી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું નિવેદન
Live TV
-
સરકારી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દર 1 હજાર બાળકે 30 બાળકોના મોત થાય છે અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં મેડિકલ સારવાર સારી મળે છે. બાળકોના મોત મામલે રાજ્ય સરકાર ગંભીર છે. બાળ મૃત્યુદર ચિંતાનો વિષય છે. નવજાત બાળકોના મોત મામલે હોસ્પિટલોના સુપરિટેન્ડન્ટ સાથ ચર્ચા ચાલી રહી છે. બાળકોના કુલ મૃત્યુઆંકમાં ખાનગી હોસ્પિટલના આંકડા પણ જોડ્યા છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, 1997 કરતા હાલ બાળ મૃત્યુદર ઘટ્યો હોવાનું પણ જણાવ્યું હતુ.
