Skip to main content
Settings Settings for Dark

સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર્સને રસીનો બીજો ડોઝ અપાયો

Live TV

X
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર ખાતે આજે ડોક્ટર કેતન દેસાઈ અને તેમના પત્ની ડોક્ટર અલકા દેસાઈએ કોરોનાની રસીનો બીજો ડોઝ મેળવ્યો. ડોક્ટર અલકા દેસાઈ ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ છે તથા ડોક્ટર કેતન દેસાઈ વર્લ્ડ મેડિકલ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. ડોક્ટર કેતન દેસાઇએ દેશમાં બનેલી રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની વાત કરી હતી તથા વારો આવે ત્યારે રસી લેવા માટે તમામ આરોગ્યકર્મીઓ, કોરોના વોરિયર્સ તેમજ આમ જનતાને અપીલ કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply