Skip to main content
Settings Settings for Dark

એક રિસર્ચ પેપેર અનુસાર કચ્છનું કંથકોટ જીઓ ટુરીઝમનું ધબકતું કેન્દ્ર બની શકે

Live TV

X
  • તાજેતરમાં ઇન્ટરનેશનલ જર્નલમાં કચ્છનું એક રિસર્ચ પેપેર પ્રસિદ્ધ થયું છે, આ પેપર મુજબ કચ્છનું કંથકોટ જીઓ ટુરીઝમનું ધબકતું કેન્દ્ર બની શકે.

    કચ્છ ઐતિહાસિક સ્થળની સાથે સાથે એક ટુરિઝમ પ્લેસ તરીકે પણ પ્રખ્યાત છે. અને આ વાતને લખતું તાજેતરમાં ઇન્ટરનેશનલ જર્નલમાં કચ્છનું એક રિસર્ચ પેપેર પ્રસિદ્ધ થયું છે. આ પેપર મુજબ કચ્છનું કંથકોટ જીઓ ટુરીઝમનું ધબકતું કેન્દ્ર બની શકે છે. કચ્છમાં જુદા જુદા યુગના ખડકો અને અવશેષો આજે પણ મળી રહ્યા છે. ઘણા વર્ષો થી વિશ્વ ભરના ભૂસ્તર શાસ્ત્રીઓ અહીં સંશોધન કરી રહ્યા છે. ભુજ થી ૭૦-૮૦ કિલોમીટર દૂર કંથકોટમાં એક અભ્યાસ કરાયો હતો જેમાં જાણવા મળ્યું હતું કે નાનકડા એવા વિસ્તારમાં ભૂસ્તરની વૈવિધ્યતા રહેલી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply