Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે ગુજરાત કોંગ્રેસને આપ્યો ઝટકો

Live TV

X
  • રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારની જીત નિશ્ચિત, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દખલ કરવાનો કર્યો ઇનકાર, હવે ચૂંટણી પંચના જાહેરનામા પ્રમાણે જ યોજાશે ચૂંટણી

    રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસ તરફથી રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન ન યોજવાની અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે.અને આ સમગ્ર મામલે દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે... હવે પાંચમી જુલાઈના રોજ ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન યોજાશે. અને એ જ દિવસ સાંજે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે.રાજ્યસભાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. આગામી પાંચમી જુલાઈના રોજ હવે આ બંને બેઠક માટે ચૂંટણી યોજાશે. ભાજપે બંને બેઠક માટે વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply