સુરતના બારડોલીની ચાલીમાં આગ, 6થી વધુ ઘર બળીને ખાખ
Live TV
-
સુરત જિલ્લાના બારડોલી રાજમાર્ગ પર શોએબ ભામની ચાલમાં ભીષણ આગ લાગી.. આગના કારણે ચાલીના છથી વધુ ઘરોમાં ભારે નુકસાન થયું હતું.
સુરત જિલ્લાના બારડોલી રાજમાર્ગ પર શોએબ ભામની ચાલમાં ભીષણ આગ લાગી.. આગના કારણે ચાલીના છથી વધુ ઘરોમાં ભારે નુકસાન થયું હતું.. બારડોલી ફાયર વિભાગને જાણ કરતા બે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગે સ્થાનિકો અને ઘરમાં ફસાયલે લોકોને સલામત રીતે બહાર કાઢયા હતા.
