Skip to main content
Settings Settings for Dark

સુરતની જનતાએ ઉજવણી કરી વધાવી લીધો આર્ટિકલ ૩૭૦ની કલમ નાબૂદ કર્યાનો નિર્ણય

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાંથી આર્ટિકલ 35 એ અને  ૩૭૦મી કલમ નાબૂદ કર્યા બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે..ત્યારે સુરતમાં પણ એક બેકરી સંચાલક દ્વારા 370 કિલોની 21 ફૂટ લાંબી કેક ઓફ યુનિટી બનાવી જાહેરમાં કાપવામાં આવી હતી..સરકારના આ નિર્ણયને સુરતની જનતાએ ઉજવણી કરી વધાવી લીધો હતો...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply