Skip to main content
Settings Settings for Dark

સુરત આવતી-જતી ST, ખાનગી બસ સેવા 10 દિવસ સુધી સ્થગિત

Live TV

X
  • સમગ્ર રાજ્યમાં સરકારના આદેશ મુજબ , ST બસ સેવા તેમજ ખાનગી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ,અને Buses સેનેટાઈઝ કરવા સાથે બસ સેવા શરૂ કરવામાં આવી છે. જોકે સુરતમાં સતત વધી રહેલાં કેસને જોતાં ઉચ્ચ કક્ષાએ થયેલ સમીક્ષા બાદ, સુરતમાં આવતી, તેમજ સુરતથી ઉપડતી , તમામ ST બસ અને ખાનગી બસ સેવાઓનું સંચાલન, હાલ પુરતુ સ્થગિત કરવામાં આવેલ છે. આ સેવા 27 તારીખથી 10 દિવસ માટે સ્થગિત કરવામાં આવે છે. જોકે આ સમયગાળા દરમિયાન ખાનગી વાહનો, ગુડ્સ પરિવહન વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે. તો રાજ્યનાં અન્ય વિસ્તારોમાં રાબેતા મુજબ ST બસ અને ખાનગી બસ સેવાઓ ચાલુ રહેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply