Skip to main content
Settings Settings for Dark

સોમનાથઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ગોરધન ઝડફિયાએ કર્યા મહાદેવના દર્શન

Live TV

X
  • દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. આજના આ પાવન પર્વ નિમીત્તે શિવાલયોમાં ભક્તજનોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા શિવભક્તોની લાંબીલાંબી કતારો ભગવાનને શીશ ઝૂકાવતી જોવા મળી રહી છે.

    આજના આ પાવન દિવસે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયાએ પણ ભગવાન ભોળાનાથના ચરણમાં પોતાનું માથું નમાવ્યું હતું અને ભોલેનાથના આશીર્વાદ લીધાં હતાં. આ બન્ને નેતાઓએ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી અને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply