Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર યુનિ. ના 49મા યુવક મહોત્સવમાં CM રૂપાણીએ નમો ટેબલેટનું કર્યું વિતરણ 

Live TV

X
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આજે ૪૯માં યુવક મોહત્સવનો પ્રારંભ થયો હતો.આ યુવક મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અથિતિ વિશેષ તરીકે હાજર રહ્યાં હતા. જ્યાં તેમણે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રીએ નમો ટેબ્લેટનું વિતરણ પણ કર્યું હતું. 

    સાથે IAS અને GPSC ના વર્ગોનું લોકાપર્ણ કરી યુવાનોને અભ્યાસ અર્થે અપર્ણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મંત્રીએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રંસગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો સાથે મોટી સંખ્યામાં વિદ્યાથીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply