Skip to main content
Settings Settings for Dark

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં દ્વિશતાબ્દિ મહોત્વની ભવ્યાતિભવ્ય ઉજવણી

Live TV

X
  • સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં દ્વિશતાબ્દિ મહોત્વની ભવ્યાતિભવ્ય ઉજવણી

    નડિયાદ તાલુકાના સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં હાલ દ્વિશતાબ્દિ મહોત્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મહોત્સવના બીજા દિવસે 2 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા છે. દેશ-વિદેશના હજ્જારો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે. 

    આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વિશતાબ્દિ મહોત્સવમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 5 રુપિયાની પોસ્ટલ ટિકીટ લોંચ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે સહભાગી થવાનો ખૂબ જ આનંદ છે. પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં શ્રદ્ધા અને અસ્થાના કેન્દ્રોમાં સાંસ્કૃતિક જાગરણનો નવો અધ્યાય શરુ કર્યો છે. વડતાલ ધામમાં ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો અદભૂત રીતે પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply