હવામાન વિભાગની 8 અને 9 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી
Live TV
-
ગુજરાતમાં હવામાન વિભાગે 8 અને 9 તારીખે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, સુરત ,દમણ સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ,રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરી છે.
