Skip to main content
Settings Settings for Dark

હવે ઘરે બેઠા કાઢી શકાશે લર્નિંગ લાયસન્સ, 7 જુલાઈથી સેવા થશે શરૂ

Live TV

X
  • હવે ડ્રાઈવિંગ લાયસન્સ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. તેમાંય લર્નિંગ લાઈસન્સ કઢાવવું હોય તેને તો ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. નવા ડ્રાઈવિંગ લાયસન્સ ઈચ્છુક માટે સારા સમાચાર આવ્યા છે. હવે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે.

    RTOમાં લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ થશે. લર્નિંગ લાયસન્સની જૂની પદ્ધતિ પણ યથાવત્ રહેશે. ઘરે બેઠા જ RTO લર્નિંગ લાઇસન્સ નીકળી શકાશે. એક તો ચોક્કસ ટાઈમ સ્લોટમાં કોમ્પ્યુટર ટેસ્ટ આપવા જવાનું અને નાપાસ થાય તો ફરી ધક્કો ખાવાનો ઊભો રહેતો હતો. હવે તે ધક્કા ખાવા નહીં પડે. લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ કરાશે.

    લર્નિંગ લાઈસન્સ ઘરે બેઠાં જ નીકળી જાય તેવી 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે. જેના પગલે હવે ગુજરાતમાં પણ લર્નિંગ લાઈસન્સ ઘરે બેઠાં મળી શકે તેવી વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે. નવા ડ્રાઈવિંગ લાયસન્સ ઈચ્છુક માટે સારા સમાચાર આવ્યા છે. હવે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી શકશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply