હાર્દિકને મારવામાં આવેલી થપ્પડ પર મનીષ દોશીની પ્રતિક્રિયા
Live TV
-
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આક્ષેપ કર્યો
હાર્દિકને મારવામાં આવેલ થપ્પડ ઉપર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો હતો કે, હાર્દિકને પ્રચાર કરતાં રોકવા માટેનું ભાજપનું આ કારસ્તાન છે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપની હાર નિશ્ચિત છે. તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ મારવાના મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને કોંગ્રેસના આરોપોને ફગાવ્યા હતા.
