Skip to main content
Settings Settings for Dark

હાલોલમાં શિવરાજ સિંહ ચૌહાણે ચૂંટણી રેલીને સંબોધી

Live TV

X
  • કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો કર્યા

    છોટા ઉદેપુર લોકસભા અને પંચમહાલ વિધાનસભા મત વિસ્તારના હાલોલના ઢીંકવા ગામે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાજપની ચૂંટણી રેલીને સંબોધી હતી. શિવરાજસિંહે રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. વિરોધ પક્ષ પાસે પ્રધાનમંત્રી પદના કોઈ ઉમેદવારના હોવાનું શિવરાજસિંહે જણાવ્યું હતું. તેમણે ફરી નરેન્દ્ર મોદી ને પ્રધાનમંત્રી બનાવવા અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply