Skip to main content
Settings Settings for Dark

હેપી બર્થડે પોરબંદર...!!

Live TV

X
  • પોરબંદરનો આજે 1030મો જન્મદિવસ

    દરિયા કિનારે વસેલા અને દરિયાથી સમૃદ્ધ થયેલા પોરબંદરનો આજે 1030મો જન્મદિવસ છે. જો કે પોરબંદરની આસપાસમાં તાજેતરમાં થયેલા સંસોધનો દરમ્યાન પોરબંદરમાંથી લોથલ સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે. અને જો આ અવશેષો પરિક્ષણમાં ખરા ઉતરશે તો પોરબંદરની પૌરણીકતા કદાચ સમગ્ર ભારતના જુના બંદર તરીકે પ્રસ્થાપિત થશે. એવા આ નોખા અનોખા અને અદ્ભુત શહેરનો હાલતો 1030મો જન્મદિન  છે. આજના દિવસે પોરબંદરના સાગરખેડુ પોતાની નાવ સમુદ્રમાં તરતી મુકે છે તો નવપરિણીત યુગલો આજે દરિયાદેવ ની પ્રાર્થના કરી દરિયાદેવને રીઝવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply