Skip to main content
Settings Settings for Dark

સુરતમાં સોનાના વરખવાળી મીઠાઈઓ

Live TV

X
  • દેશભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી

    આજે ,ભાઈ-બહેન ના, પ્રિય તહેવાર, રક્ષાબંધન ની ઉજવણી ,આખા દેશ માં કરવા માં આવી રહ્યો છે. જેને લઈ ને બજાર માં ,વિવિધ ડિઝાઈનો ની રાખડીઓ ખરીદવા ,ભીડ જોવા મળી રહી છે. બજાર માં ,હાલ દિવ્યાંગ બાળકો એ બનાવેલી રાખડીઓ પણ ,લોકો માં, આકર્ષણ જમાવી રહી છે. જેમાં ,શિવ લિંગ વાળી રાખડી, કાર્ટૂનવાળી રાખડીઓ આકર્ષણ જમાવી રહી છે. તેમજ રક્ષાબંધન ,અને 15 ઓગસ્ટ સાથે હોવાથી ,આ વર્ષે ,તિરંગાવાળી રાખડીઓ પણ ,બજાર માં ,દેખાઈ રહી છે. સુરતના ઘોડ દોડ વિસ્તારમાં આવેલી ,એક દુકાન માં ,રક્ષાબંધન ને લઈ ને ,ખાસ સોના ના વરખવાળી મીઠાઈઓ ,વેચાઈ રહી છે. નવાઈની વાત એ છે, કે ,સોના ના વરખવાળી ,આ કાજુ કતરી ની કિંમત , નવ હજાર રૂપિયે કિલો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply