Skip to main content
Settings Settings for Dark

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10 નવેમ્બરથી શરૂ થનાર પરીક્ષાઓ 20 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કરાયો

Live TV

X
  • ગુજરાતમાં વિધાનસભા ચુટણીની જાહેર થઈ હોવાથી રાજ્યમાં ધણી યુનિવર્સીટીઓએ પોતાની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર ક્રયો છે. ત્યારે આજે રાજ્યની વધુ એક યુનિવર્સીટી દ્વારા ચુટણીને કારણે પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10 નવેમ્બર-2022થી શરૂ થનારી તમામ પરીક્ષાઓને સ્થગિત કરી છે. સ્થિત કરેવી તમામ પરીક્ષાઓ હવે 20 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કરાયો છે.

    યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો. મિતુલ દેલિયાએ એક મુલાકાતમાં આજે જણાવ્યું કે યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની સેમ-૩ ની પરીક્ષાઓ કે જે 10 નવેમ્બરથી ચાલુ થનાર હતી તે તમામ પરીક્ષાઓ આગામી 20 ડિસેમ્બરથી લેવામાં આવશે.  યુનિવર્સિટીની રમતગમત સ્પર્ધાઓ, એનસીસીના કેમ્પ ચાલુ હોઇ તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનો સ્ટાફ અને બિલ્ડીંગો ચૂંટણીમાં રોકાયેલ હોય 10 નવેમ્બરથી શરૂ થનાર તમામ પરીક્ષાઓ પાછી ઠેલીને 10 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply