Skip to main content
Settings Settings for Dark

હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકો માટે રાહતના સમાચાર,TAKE AWAY સુવિધા માટે સમયની અવધિ કરાઈ દૂર

Live TV

X
  • રાજ્યના હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાની મહામારીને કારણે અત્યાર સુધી હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને TAKEAWAY સુવિધા પૂરી પાડવા માટેની સમય મર્યાદા જે અગાઉ રાત્રીના 10 વાગ્યા સુધી નક્કી કરાઈ હતી. તે અવધીને રાજ્ય સરકારે દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply