Skip to main content
Settings Settings for Dark

24 કલાકમાં રાજ્યમાં નવા 1033 કેસ નોંધાયા, તો 15 દર્દીઓના મોત

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1033 કોરોનાના કેસ નોંધાયા છે, તો 1083 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેની સાથે રાજ્યમાં સાજા થવાનો દર 78.40 ટકાએ પહોંચ્યો છે.

    નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 79,816 પર પહોંચી છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,02,132 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,01, 380 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 779 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.

    રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14435 છે, જેમાંથી 69 વેન્ટિલેટર પર છે અને 14366 સ્ટેબલ છે. આજે સુરત જિલ્લામાં નવા 243 અને અમદાવાદ જિલ્લામાં 158 નવા કેસ અને વડોદરા જિલ્લામાં 109 નવા કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply