Skip to main content
Settings Settings for Dark

1લી થી ૧૫મી સપ્ટેમ્બર,૨૦૨૫ સુધી ખેડૂતો, જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકે છે

Live TV

X
  • તા.૧.૦૯.૨૦૨૫થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ખેડૂતો, જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકે છે

    કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ સીઝનમાં વર્ષ:૨૦૨૫-૨૬ માટે મગફળી માટે ૭૨૬૩ રૂ., મગ માટે ૮૭૬૮ રૂ., અડદ માટે ૭૮૦૦ રૂ. તથા સોયાબિન માટે ૫૩૨૮ રૂ. પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કર્યા છે. ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવશે.

    તા.૦૧.૦૯.૨૦૨૫થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ખેડૂતો જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે વિના મૂલ્યે નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરાવી શકે છે.

    જેથી મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોને નોંધણી કરવા ગીર સોમનાથ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply