Skip to main content
Settings Settings for Dark

15 નવેમ્બરથી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અત્યાર સુધી ડાંગના 84 ગામોમાં આ યાત્રા પહોંચી

Live TV

X
  • 15 નવેમ્બરથી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અત્યાર સુધી ડાંગના 84 ગામોમાં આ યાત્રા પહોંચી

    કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી દેશભરના તમામ લોકો સુધી પહોંચે તે હેતુથી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' યોજાઇ રહી છે. 15 નવેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા અત્યાર સુધી ડાંગના 84 ગામોમાં આ યાત્રા પહોંચી છે. જેમાં હજારો ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ યાત્રા હેઠળ અનેક કાર્યક્રમો પણ યોજાયા છે. જેમાં ડ્રોન પ્રદર્શન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ વિતરણ, પશુઓની સારવાર સહિત ખેડૂતો સાથે વાર્તાલાપના કાર્યક્રમો પણ યોજાયા હતા. જેના વિશે નોડલ અધિકારીએ માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply