Skip to main content
Settings Settings for Dark

2 દાયકા બાદ સૌરાષ્ટ્રના ખેડૂતો સીંગતેલ તરફ વળતા ગીરનાં ગામડાઓમાં ધમધમી મીની મિલો

Live TV

X
  • 2 દાયકા બાદ સૌરાષ્ટ્રના ખેડૂતો સીંગતેલ તરફ વળતા ગીરનાં ગામડાઓમાં ધમધમી મીની મિલો

    રાજયમાં સિંગતેલની માંગમાં ઉછાળો થતા ગીર સોમનાથ જિલ્લામાં 200થી વધુ જેટલી મગફળી પિલાણની મિની મિલ શરૂ થઈ ગઈ છે.  એક મિલ રોજના અંદાજે 40 જેટલા ડબ્બા માટે મગફળીનું પિલાણ કરે છે. મગફળીનું ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે. બજારમાં મળતા કેમિકલ યુક્ત ફિલ્ટર મોંઘા તેલ ખરીદવા ને બદલે મીની ઓઈલ મિલમાં નજર સમક્ષ કઢાવેલું સીંગતેલ ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાના ગુજરાતીઓ આગ્રહી બન્યા છે.

    શિયાળામાં સિંગતેલની માંગ વધતા સૌરાષ્ટ્રના ખેડુતો સિંગતેલ તરફ વળ્યા છે. પોતાના ખેતરની મગફળીનું તેલ કઢાવી ઘર વપરાશ તેમજ વેચાણ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આ મીની મિલો સ્થાનિકોએ શરૂ કરતા તેમને આવક તો થશે પણ દર અઠવાડિયાએ સિંગતેલના ભાવમાં થતી વધઘટને પણ જાળવી રાખવામાં મદદ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply