Skip to main content
Settings Settings for Dark

9 અમદાવાદ પોલીસનું "મિશન ફિટ ખાખી" પાંચમા સપ્તાહમાં પ્રવેશી ગયું: ધ્યાન અને મેડિટેશન દ્વારા માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ ભાર

Live TV

X
  • અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલ “મિશન ફિટ ખાખી” અભિયાન હવે નવી ઊંચાઈએ પહોંચ્યું છે.

    10 માર્ચ 2026થી શરૂ થયેલ આ અભિયાનનું આજે પાંચમું અઠવાડિયું શરૂ થયું છે, જેમાં ખાસ કરીને ધ્યાન અને મેડિટેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.આ પહેલનો મુખ્ય હેતુ માત્ર પોલીસ કર્મચારીઓની શારીરિક તંદુરસ્તી વધારવાનો જ નહીં, પરંતુ તેમની માનસિક શક્તિ અને એકાગ્રતા વધારવાનો પણ છે.પોલીસ કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ મિશનમાં આજે તમામ પોલીસ કર્મચારીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને નોંધપાત્ર વાત એ છે કે, અત્યાર સુધીના પરિણામો ખૂબ જ હકારાત્મક જોવા મળી રહ્યા છે.આ અભિયાનના પરિણામે પોલીસ કર્મચારીઓમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.“સ્વસ્થ જીવન — સુરક્ષિત સેવા” ના સૂત્ર સાથે આગળ વધતું આ મિશન શહેરની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply