Skip to main content
Settings Settings for Dark

CAAના સમર્થનમાં ગુજરાત વિધાનસભાના સત્રમાં લવાયો પ્રસ્તાવ

Live TV

X
  • સાથે જ સંસદમાં જનપ્રતિનિધિત્વાં SC/STના આરક્ષણમાં 10 વર્ષનો વધારો કરતો સુધારો પસાર

    આજે ગુજરાત વિધાનસભામાં એક દિવસીયના વિશેષ સત્રનો રાજ્યપાલના ઉદ્બોધનથી પ્રારંભ થયો છે. રાજ્યપાલના ઉદ્બોધન સમયે વિપક્ષો દ્વારા રાજ્યમાં થયેલા શિશુઓના મોત અને સીએએના મુદ્દે વિરોધ સાથે હોબાળો કરતાં રાજ્યપાલે તેમનું ભાષણ ટૂંકાવ્યું હતું અને ગૃહ 15 મિનિટ માટે મુલતવી રહ્યું હતું. 

    આજના ગૃહના એજન્ડામાં CAAના સમર્થનમાં સાંસદે કરેલા SC ST અનામતના સંદર્ભે બંધારણીય સુધારાને અનુમોદન આપતો ઠરાવ અને સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિધાનસભાનું શિયાળુ સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 31મી માર્ચ સુધી ચાલશે. 

    કુલ 25 દિવસ વિધાનસભાનું સત્ર ચાલશે જેમાં અંદાજિત 27 જેટલી બેઠકો મળશે. CAA મુદ્દે વિપક્ષે વિધાનસભામાં હોબાળો મચાવ્યો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply