Skip to main content
Settings Settings for Dark

CMની ઉપસ્થિતિમાં અમરેલીમાં સહકારી પરિસંવાદનું આયોજન

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા . આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમરેલીમાં સહકારી પરિસંવાદનું આયોજન થયુ હતુ.. સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તથા સહકારી પરિસંવાદમાં મુખ્યમંત્રી સહિત ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણી સહિત રાજસ્વિ મહાનુભાવો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા..કાર્યક્રમને સંબોધતા સીએમે પ્રધાનમંત્રીના ભારતને નવી ઉચ્ચાઈ અપાવવા સહકારથી સમૃધ્ધિના સુત્રને સાર્થક કરવા જણાવ્યુ હતુ.

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલીના ટાવર ચોકમાં વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ દુકાનદારો સાથે તેમના વેપાર-ધંધા વિશે વાત કરી હતી. અમરેલીના ટાવર ચોક વેપારી મંડળના લોકો સાથે વાતો કરી ટાવરચોકની કેટલીક દુકાન પર પ્રતિકાત્મક રીતે સ્ટીકર લગાવ્યા હતા. 'અમને ગર્વ છે કે અમારે ત્યાં વેચાતા તમામ ઉત્પાદનો સ્વદેશી છે' જેવા લખાણ વાળા સ્ટીકર લગાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply