Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીએ નાગરિકોને નવરાત્રિની પાઠવી શુભેચ્છા

Live TV

X
  • રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોને તેમના પરિસરમાં 200 કે તેથી ઓછા લોકો માટે માતાજીની પૂજા-આરતી કરવા પોલીસની કોઇ પણ મંજૂરી મેળવવાની રહેશે નહી.

    નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક જગ્યાઓમાં માતાજીની આરતી - પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે. નવરાત્રી પૂર્વે મુખ્યમંત્રી વિજય રુપાણીએ દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને નવરાત્રીની અનેક શુભકામનાઓ પાઠવી હતી. એમણે પોતાના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યુ હતું કે, આપણે આખા વર્ષ દરમિયાન નવરાત્રીની રાહ જોતા હોઈએ છે. આપણા માટે નવરાત્રીના પર્વનું, ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ, આ વખતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નવરાત્રીમાં ગરબાના આયોજનની મંજૂરી આપી નથી. તહેવારોનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે, પરંતુ જીવના જોખમે તહેવારો ઉજવવા એ સમજદારી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply