Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન ડ્રો દ્વારા પ્લોટની ફાળવણી કરી

Live TV

X
  • આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત રાજ્યોની વિવિધ જી.આઈ.ડી.સી.ની વસાહતોમાં આવેલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના લક્ષ્યને લઈને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છત્તર સ્થિત ઔદ્યોગિક વસાહતમાં ઓનલાઈન ડ્રો દ્વારા, MSME પ્લોટની , રાહત દરે ફાળવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન ડ્રો દ્વારા આ પ્લોટની ફાળવણી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply