Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, CAA કાયદા પર થઈ ચર્ચા 

Live TV

X
  • આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 

    જેમાં ગુજરાતમાં સીએએ ના કાયદાની અમલ માટે એક દિવસ માટે બોલાવવામાં આવેલ વિધાનસભા સત્ર અંગે અને ગુજરાતમાં ખેડૂતોને તીડના કારણે થયેલ પાકને નુકસાન વળતર ચૂકવણી, ગુજરાતમાં મોટર વ્હીક્લ કાયદાનું કડક અમલ પર ચર્ચા અને આરોગ્ય સેવાની બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply