CM વિજયભાઈ રૂપાણીએ સી.એમ.ડેશ બોર્ડના માધ્યમથી લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કર્યો
Live TV
-
દેશભરમાં 21 દિવસનો લોકડાઉન હોવાથી અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કમર કસી રહી છે..ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં ખડેપગે પોતાની ફરજ નિભાવતા પોલીસ કર્મચારીઓ અને ઘણા સ્થળો પર પોલીલ સેવાભાવી થઈને ગરીબો અને શ્રમિકોને ભોજન પણ પીરસી રહી છે..એવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સી.એમ.ડેશ બોર્ડના માધ્યમથી લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.
