Skip to main content
Settings Settings for Dark

IFFCOના કલોલ યુનિટ ખાતે પાંચ દિવસીય કૃષિ ડ્રોન તાલીમ કાર્યક્રમનો આજથી શુભારંભ કરાયો 

Live TV

X
  • IFFCOના કલોલ યુનિટ ખાતે પાંચ દિવસીય કૃષિ ડ્રોન તાલીમ કાર્યક્રમનો આજથી શુભારંભ કરાયો છે, આ તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન IFFCOના ચેરમેન દિલીપ સંઘાણી અને કૃષિ વિભાગના નિર્દેશક એસ. જે. સોલંકી દ્વારા કરાયું હતું. ઇફ્ક્કો કલોલના પરિસરમાં આયોજિત આ તાલીમ કાર્યક્રમનું આયોજન કો.ઓપરેટિવ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ (કોર્ડેટ), કૃષિ વિભાગ, ગુજરાત સરકાર અને ગો ગ્રીન (ડ્રોન સંચાલન એજન્સી)ના સંયુક્ત ઉપક્રમે કરાયું છે. આ તાલીમ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાના 55 ખેડૂતોએ ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં ખેડૂતોને ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply