Skip to main content
Settings Settings for Dark

ST નિગમની કોર્પોરેટ ઓફિસનું ઉદ્ધાટન કરાયું

Live TV

X
  • રાણીપ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ અને મુખ્ય સચિવ જે.એન.સિંહની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું.

    ગુજરાત રાજ્યની એસ.ટી. નિગમની કોર્પોરેટ ઓફિસનું રાણીપ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ અને મુખ્ય સચિવ જે.એન.સિંહની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ કોર્પોરેટ ઓફિસ અને કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ ખાતેથી રાજ્યભરની તમામ બસોનું જી.પી.એસ. આધારિત મોનિટરીંગ સિસ્ટમથી મોનીટરીંગ કરવામાં આવશે. તેમ જ અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ બેસતા નિગમના કર્મચારીઓનું આ એક જગ્યાએથી સંચાલન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply