Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનમાં લગભગ 34 મિલિયન લોકો ગરીબીમાં જીવે છે : યુએન

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં ગરીબોની સંખ્યા લગભગ બમણી થઈને 34 મિલિયન થઈ ગઈ છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) એ ગઈકાલે 2022 માટેના આંકડાઓનો નવો અંદાજ બહાર પાડ્યો હતો, જેમાં 34 મિલિયન અફઘાન ગરીબી રેખા નીચે જીવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં ગરીબોની સંખ્યા લગભગ બમણી થઈને 34 મિલિયન થઈ ગઈ છે. 

    યુએન નેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 2021 માં યુએસ સમર્થિત સરકારના પતન પછી, અફઘાનિસ્તાનમાં મોટી વિદેશી સબસિડી સ્થિર કરવામાં આવી હતી અને સહાય કાર્યક્રમોમાં નાટકીય રીતે કાપ મૂકવામાં આવ્યો હતો. ઘણા દેશોએ કાબુલમાં તાલિબાન અધિકારીઓ સાથે વ્યવહાર કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે અફઘાનિસ્તાનમાં ગરીબોની સંખ્યામાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply