અફઘાનિસ્તાન: કાબુલમાં મસ્જિદમાં બ્લાસ્ટ, 30થી વધુ લોકોના મોત
Live TV
-
30થી વધુ લોકોના મોત થયા છે અને 50 થી વધુ લોકો ધાયલ થયા છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 30થી વધુ લોકોના મોત થયા છે અને 50 થી વધુ લોકો ધાયલ થયા છે. આ ધડાકામાં મસ્જિદના ઇમામ પણ મૃત્યું પામ્યા હોવાની ખબર છે. આ ધડાકો મસ્જિદમાં સાંજના સમયે થયો હતો. આ ધડાકાની પાછળ ઇસ્લામીક સ્ટેટ ખોરસાનનો હાથ હોવાની વિગતો બહાર આવી છે.
