Skip to main content
Settings Settings for Dark

ભારતે અફઘાનિસ્તાનને તબીબી સહાયનો પહોંચાડ્યો દસમો હપ્તો

Live TV

X
  • ભારતની ચાલુ માનવતાવાદી સહાયના ભાગરૂપે અફઘાનિસ્તાનને તબીબી સહાયનો દસમો હપ્તો પૂરો પાડવામાં આવ્યો છે. આ સહાય કાબુલની ઈન્દિરા ગાંધી હોસ્પિટલને આપવામાં આવી હતી.

    અફઘાન લોકોને મદદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી તાકીદની અપીલને ધ્યાનમાં રાખીને, ભારતે અત્યાર સુધીમાં દસ બેચમાં 32 ટન તબીબી સહાય પૂરી પાડી છે જેમાં આવશ્યક જીવનરક્ષક દવાઓ, ટીબી વિરોધી દવાઓ, કોવિડ રસીના પાંચ લાખ ડોઝનો સમાવેશ થાય છે.

    આ મેડિકલ કન્સાઈનમેન્ટ્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ઈન્દિરા ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલ, કાબુલને સોંપવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply