Skip to main content
Settings Settings for Dark

અફધાનિસ્તાનની હાલની માનવીય સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે ઉચ્ચ મંત્રી સ્તરની બેઠક બોલાવી

Live TV

X
  • અફધાનિસ્તાનની હાલની માનવીય સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુટરેઝે સોમવારે એક ઉચ્ચ મંત્રી સ્તરની બેઠક બોલાવી હતી. બેઠકમાં દેશની પ્રમુખ જરૂરિયાતો અને અફધાનનાં લોકોના સમર્થન માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારો દ્વારા તાત્કાલીક આર્થિક સહાયતાની જરૂરત પર ભાર મુકાયો હતો. સંયુક્ત રાષ્ટ્રએ અફધાનિસ્તાનમાં માનવિય સંકટ પર અપીલ કરતા 606 મિલિયન ડોલરની ઈમરજન્સી મદદનુ આહ્વાહન કર્યુ છે. બેઠકને સંબોધિત કરતા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝે કહ્યુ કે, આ સમય આતંરરાષ્ટ્રીય સમુદાય માટે માનવીય સંકટ સામ ઝઝૂમી રહેલા અફધાનીસ્તાનિઓને મદદ કરવાની જરૂર છે. 

    ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય તે બાબત પર ભાર મૂક્યો હતો.  તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે આંતરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે  અફઘાનિસ્તાનની મદદ માટે સૌ આગળ આવે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply