Skip to main content
Settings Settings for Dark

અફધાનિસ્તાનમાં મહિલાઓ માટે નવું ફરમાન, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Live TV

X
  • અફધાનિસ્તાનમાં મહિલાઓ માટે નવું ફરમાન જાહેર કર્યું છે. હવે તાલિબાને મહિલાઓને તમામ પ્રતિબંધો સાથે ઉચ્ચ શિક્ષણ લેવાની પરવાનગી આપી છે. તાલિબાન સરકારના ઉચ્ચ શિક્ષણમંત્રીનુ કહેવુ છે કે, મહિલાઓ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તર સુધી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે છે. ઉચ્ચ અભ્યાસ માટેના વર્ગો યુવક અને યુવતીઓ માટે અલગ રહેશે અન ઈસ્લામી પહેરવેશ ફરજીયાત રહેશે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેજે આજે અફધાનિસ્તાનની સ્થિતી પર એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ગુટરેજે અફધાનિસ્તાનનાં લોકો જેમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોની મદદ કરવા માટે વિશ્વ સમુદાયને આગળ આવવાની અપીલ કરી છે. તેઓ આ બાબતને લઈને જિનેવામાં એક મંત્રી સ્તરીય બેઠક પણ કરવાના છે, જેથી અફધાનિસ્તાનનાં લોકોની મદદનો રસ્તો સાફ થઈ શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply