Skip to main content
Settings Settings for Dark

અમેરિકાઃ કોરોના સામે 94.1% અસરકારક મોર્ડનાની રસીને વપરાશ માટે મંજૂરી

Live TV

X
  • અમેરિકાના ફુડ અને ડ્રગ એડમીનીસ્ટ્રેશન (FDA)એ કોરોનાની આ બીજી રસીને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી છે. ફાઈઝર-બાયોટેક કંપનીની કોરોના રસીને આ પહેલાં અમેરિકામાં વપરાશ માટે મંજૂરી મળી ગઈ હતી.

    અમેરિકાના ફુડ અને ડ્રગ એડમીનીસ્ટ્રેશન (FDA)એ કોરોનાની આ બીજી રસીને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી છે. ફાઈઝર-બાયોટેક કંપનીની કોરોના રસીને આ પહેલાં અમેરિકામાં વપરાશ માટે મંજૂરી મળી ગઈ હતી.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને અમેરિકામાં મોર્ડનાની કોરોના રસીને વપરાશ માટે મંજૂરીની જાણકારી આપી હતી. તેમણે લખ્યુ હતુ કે, અભિનંદન, મોર્ડના વેક્સિન હવે ઉપલબ્ધ છે. 

    આ પહેલાં મોર્ડના કંપનીએ કોરોના વેકસીનને લઈને દસ્તાવેજ જાહેર કર્યા છે. જેમાં વેક્સિનના ક્લીનીકલ ટ્રાયલ દરમિયાન આ રસી 94.1 ટકા અસરકાર સાબિત થઈ હોવાનો દાવો કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply