Skip to main content
Settings Settings for Dark

અમેરિકાઃ હવાઈના જંગલોમાં લાગેલી ભિષણ આગમાં કુલ 9 લોકોનાં મોત, આંકડો વધશે

Live TV

X
  • અમેરિકાના હવાઈ રાજ્યના જંગલ વિસ્તારમાં ભિષણ આગ લાગી છે. જંગલની આગ એટલી ભિષણ છે કે, તેમાં ઘણી સંપત્તિનો નાશ થયો છે.

    અમેરિકાના હવાઈ રાજ્યના જંગલ વિસ્તારમાં ભિષણ આગ લાગી છે. જંગલની આગ એટલી ભિષણ છે કે, તેમાં ઘણી સંપત્તિનો નાશ થયો છે. આ સાથે જ આગના કારણે અત્યાર સુધીમાં કુલ 9 લોકોનાં મોત થયાં છે. આ મૃત્યુઆંક વધીને 100નો આંકડો પાર કરે એવી આશંકા છે. હાલ જ્યાં આગ પર કાબુ આવ્યો છે તે વિસ્તારોમાં લોકોની શોધખોળ ચાલી રહી છે.

    ઉલ્લેખનીય છે કે હવાઈના જંગલમાં છેલ્લાં 100 વર્ષના સમયગાળામાં બનેલા આગના બનાવા કરતાં અત્યારે લાગેલી આગ સૌથી ઘણી ભયંકર છે. હવાઈના પશ્ચિમી માઉ વિસ્તારમાં આગને કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ વહીવટીતંત્રે હજુ સુધી રહેવાસીઓને ઘરે પાછા ફરવાની મંજૂરી આપી નથી. અમેરિકામાં ભારતીય દૂતાવાસે જંગલમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply