Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ 1 હજારથી વધારે ચીની વિદ્યાર્થીઓ અને સંશોધનકારોના વીઝા રદ કર્યા

Live TV

X
  • અમેરિકાએ સુરક્ષાના કારણોથી 1 હજારથી વધારે ચીની વિદ્યાર્થીઓ અને સંશોધનકારોના વીઝા રદ કર્યા

    અમેરિકાએ કહ્યું કે તેમણે સુરક્ષા જોખમમાં મૂકતા એક હજારથી વધારે ચીની વિદ્યાર્થીઓ અને સંશોધનકારોના વીઝા રદ કરી દીધા છે..અમેરિકી વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 29 મે એ હસ્તાક્ષરિત ઘોષણાપત્રના અધિકૃત નિર્ણયથી વીઝા રદ કરી દીધા છે

    ટ્રમ્પ પ્રશાસને ચીનના વિદ્યાર્થીઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ પોતાના દેશની અર્થવ્યવસ્થા અને સૈન્ય ક્ષેત્રોને વિકસિત કરવા માટે બૌદ્ધિક સંપતિ ચોરવા માટે અમેરિકા આવે છે

    મીડિયા રિપોર્ટ અનુસાર 2018-19માં અમેરિકી યુનિવર્સિટીઝમાં ચીનના લગભગ 3 લાખ 70 હજાર વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply