અમેરિકાના કોલારાડોમાં ગોળીબારની એક ઘટના આવી સામે
Live TV
-
ડેનવર શહેરમાં 24 કિલોમીટર દક્ષિણમાં હાઇલેન્ડ રેન્જ સમુદાય સ્કૂલમાં મંગળવારે ફાયરિંગ થયું હતું
અમેરિકાના કોલારાડોમાં ગોળીબારની એક ઘટના સામે આવી છે. ડેનવર શહેરમાં 24 કિલોમીટર દક્ષિણમાં હાઇલેન્ડ રેન્જ સમુદાય સ્કૂલમાં મંગળવારે ફાયરિંગ થયું હતું જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. સ્થાનિક સમય મુજબ આ ઘટના એક વાગીને 50 મિનિટે બની હતી. ડેગલસ કાઉન્ટી શેરીફ અનુસાર બે શકમંદોની અટકાયત કરવામાં આવી છે જ્યારે ત્રીજો શકમંદ હાલમાં ફરાર છે
